શ્વાસોની સફર

‘અખંડ આનંદ’ પ્રસાદી

ડિસેમ્બર,2020

શ્વાસોની સફર/ ગુલામ અબ્બાસ’નાશાદ’

(ગઝલ)

એકધારું તાકતાં થાકી નજર;

આભને જોયા કર્યું કારણ વગર.

માર્ગમાં અટવાઈ જવાનું થયું;

લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.

આ ઉદાસી એટલે એનું પ્રમાણ;

કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.

ભરવસંતે પાનખર જેવી ઋતુ;

એક પણ ટહુકો ન ગુંજ્યો  ડાળ પર.

ભાવિને શણગારવાની હોડમાં;

હું જમાનાથીય છું બેખબર.

આ ભલા કેવું સુરાલય  છે કે જ્યાં;

આંખમાં આંસુ ને કોરા છે અધર.

મુંઝવણ  “નાશાદ” હંમેશાં રહી;

આપણું કહેવાય એવું ક્યાં છે ઘર !

—————‘

કેર ઓફ એડનલાલ, બેંક ઑફ ઈંડિયા સામે,

રાવપુરા રોડ, વડોદરા—390001

——————————————

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 569,568 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
જાન્યુઆરી 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: