અખંડ આનંદ,ડિસેમ્બર2020-પાનું 96 માણસ—પારખું તખ્તસિંહ પરમાર ઈશ્વર પરમાર વિદ્યાક્ષેત્રે એક ઋષિ સમાન ડોલરભાઈ માંકડ અલીઆબડા(જિ.જામનગર) જેવા ગ્રામ વિસ્તારમાં આર્ટ્સ કૉલેજ શરૂ કરી હતી. નામ :દરબાર ગોપાળદાસ વિનયન મહાવિદ્યાલય(1902-1970).તેમાં ભણવાનીસાથે સાથે નવયુવા વિદ્યાર્થીઓ પ્રાર્થના, પ્રામાણિકતા, શ્રમ અને સમાજ સેવા જેવાં મૂલ્યો…