ઊઘડ્યાં દ્વાર અંતરનાં–જૂન 19

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

જૂન—19

તમારા માટે ‘ ઉમર’ નો શો અર્થ છે? શું તમને વૃદ્ધત્વનો ડર લાગે છે? કે પછી તમે દરેક વયને માણી શકનાર અને યૌવન એ પોતાની જ ચેતનાની એક અવસ્થા છે તેમ માનનારા લોકોમાંના છો? જો તમારું મન અને બુદ્ધિ યુવાન,તાજાં અને ચપળ હોય તો વૃદ્ધત્વ જેવી કોઈ ચીજનું અસ્તિત્વ જ નથી. તમને જીવનમાં ઘણીબધી બાબાતોમાં રસ હોય અને તમે જીવનને પૂરું માણી શકતાહો તો પછી તમે વૃદ્ધ કેવી રીતે થઈ શકો? માણસ જ્યારે જીવનને વર્ષોથી માપવા બેસે છે ત્યારે તે પોતાની જ જીવનધારાને બાંધે છે. ખરું જોતાં જ્યારે તમે જીવનની અદભુતતા પ્રત્યે જાગૃત થાઓ ત્યારથી જ ખરી શરૂઆત થાય છે અને એ જાગૃત અવસ્થા જેવો બીજો કોઈ આનંદ નથી. વૃદ્ધત્વના ખ્યાલને છોડી દો. આ ખ્યાલ દુનિયાભરમાં પ્રવર્તે છે અને મનમાં એની એક મજબૂત ગાંઠ પડી ગઈ છે—લાગે છે કે આ કોચલું કદી નહીં તૂટે, પણ તેવું નથી,ફક્ત તમારા વૃદ્ધત્વના ખ્યાલને એક નવું પરિમાણ આપવાની જરૂર છે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જૂન 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: