ઊઘડ્યાં દ્વાર અંતરનાં–જૂન 16

 

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

જૂન—16

જુઓ કે તમારાજીવનામાં કોઈ ધ્યેય , કોઈ લક્ષ્યછે કે નથી. જીવનને સુકાન વિનાના વહાણની જેમ પવનની મરજી પરછોડી ન દો. એથી તો એ દિશાહીન થઈને આમતેમ ફંગોળાયા જ  કરશે.ધ્યેય વગર, લક્ષ્ય વગર તમે ક્યાંય નહીં પહોંચો. તમે ક્યાં જાઓ છો, શું કરો છો તેની તમને ખબર હોવી જોઈએ. અસંખ્ય જીવન દિશાહીનતાને કારણે,ધ્યેહીનતાને કારણે કશું ખાસ સર્જનાત્મક આપ્યા વિના જ ખલાસ થઈ ગયાં છે.

અંદરની શાંતિ અને નિશ્ચિતતા શોધી લો અને કોઈ દબાણ કે ખેંચાણ વગર તમે જેને તમારો માન્યો છે તે રસ્તા પર આગળ વધો કારણ કે એ કામ એવું છે જે તમને તમારી અંદરથી મળ્યું છે, બહારના વિશ્વાસમાંથી નહીં.અંદરનો એ વિશ્વાસ કે તમે જે કરો છો તે સાચું છે. એ તમને આગળ વધારશે અને તમારા માર્ગના તમામ અવરોધોને પૂરી  તાકાત અને નિષ્ઠાથી દૂર હડસેલી દેશે. જાણી લો કે હું તમારું હોકાયંત્ર છું, હું તમારો ભોમિયો છું અને હું તમને તમારા ધ્યેય તરફ જરૂર લઈ જવાનો છું. પછી માર્ગ ગમે તેટલો દુર્ગમ હોય.

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: