અખંડ આનંદ-પ્રસાદી

અખંડ આનંદ /ફેબ્રુઆરી,2020

પાનું: 45

(1)

“સંકલ્પ સાચી શક્તિ છે,

સદ્ ભાવ જ સાચી ભક્તિ છે.

છૂટી શકાય કુવિચારોથી,

તો એજ સાચી મુક્તિ છે.

કંડારાય કોઈના દિલમાં,

તો એજ સાચી ભક્તિ છે.

ના ઝૂકે અન્યાય સામે,

એજ સાચી વ્યક્તિ છે.

દુ:ખને સુખમાં જે ફેરવે,

તે જ સાચી યુક્તિ છે.”

–સંકલન: ચુનીભાઈ પટેલ, કોચરબ, અમદાવાદ

************************

(2)

જિંદગીનો મર્મ બીજો હોય શું?

કોઈ માટે ટળવળે તો ધન્ય છે.

***

બંધ પરબિડીયા સમું છે જીવતર

ક્યાં ઉકેલી શક્યા છીએ આપણે ?

****

કોણ જાણે કેટલી તરસ હતી

ઉમ્ર આખી પી ગઈ આ જિંદગી

*****

લાંબી સફરનો થાક છે ઉતારવો ઘટે

જેને કહે છે મોત તું, એ તો પડાવ છે !

–દિનેશ ડોંગરે ‘ નાદાન ’

**************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
242526272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: