દુનિયામાં કોઇ ભૂખ્યું ન રહે તે માટે બીજાઓને જમાડવા 

સુવિચાર 

Year  – 46 

આદ્ય તંત્રી સ્વ. હરિલાલ વિ. પંચાલ 

તંત્રી અને સંપાદક પ્રવીણ ક. લહેરી 

દુનિયામાં કોઇ ભૂખ્યું ન રહે તે માટે બીજાઓને જમાડવા

 

 

પ્રોફેસર નારાયણ શનિ – રવિની રજાઓમાં રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને ખાવાનું પીરસવાનું કામ કરે છે કામ કરનારાઓ પણ એમના જેવા જ છે , વાસણો ધોવાનું કામ બેંક મેનેજર કરે છે , કેટલાક ઐડિઝણક કડી બની ગયા છે . શિક્ષકો હિસાબ – કિતાબ સાચવવાની ફરજ બજાવે છે તથા ગૃહિણીઓ ડોરકીપરની ઘણી રે ઢ – ૧૯૮૩માં સ્વામી શતાનંદ સરસ્વતીને આવી નોખી રેસ્ટોરાં શરૂ કરવાનો વિચાર આવ્યો હતો . સ્વામીજી , ટૅમ્પલ ઑફ સર્વિસ ’ નામનું એક ધર્માદા દવાખાનું શરૂ કર્યું હતું . આ સંસ્થામાં એમના ઘણા અનુયાયીઓ સેવા આપવા આવતા . આમાંના કેટલાક ડૉકટર હતા . સંસ્થાને ભંડોળની ખોટ ન પડે એટલે સ્વામીજીના સચનથી એમના અમીૌs આ અનોખી રેસ્ટોરન્ટ શરૂ કરી . સ્વામીજીના પમદા દવાખાનામાં દાંત અને આંખનાં દદીની સારવાર પણ અપાય છે . ટુંક સમયમાં માતા અને બાળકો માટેનું સ્વાસ્થકેન્દ્ર પણ શરૂ થશે . સ્વામીજીના અનુયાયીઓ સાંજનો કે આરામનો ફાજલ સમય ફાળવીને ગરીબ દર્દીઓની સેવા કરે છે . આ સેવા મંદિરે હજારો દર્દીઓ સાજા કર્યા છે . અલયમી રેસ્ટોરન્ટમાંથી થતી આવક સંસ્થાના સ્પેશિયલ યુનિટ ચલાવવામાં અને દવાઓ ખરીદવામાં વપરાય છે . આ આવકમાંથી સંસ્થાના રોજગાર માર્ગદર્શન કેન્દ્રની પ્રવૃત્તિઓને પણ ભંડોળ મળે છે . આ કેન્દ્રમાં શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને રોજગારી મળી રહે એવી કળા શીખવવામાં આવે છે . આ કળા શીખવનાર શિક્ષકો એક પૈસો લીધા વિના સેવા આપે છે . ટૂંકમાં કહીએ તો અલયમી રેસ્ટોરન્ટ અને ટેમ્પલ ઓફ સર્વિસ સંસ્થા એક જ સિક્કાની બાજ છે . અન્નલમી રેસ્ટોરન્ટ સ્વાદિષ્ટ ભોજન અને ઉત્કૃષ્ટ તથા વિનમ્ર સેવા માટે ઝડપભેર ખ્યાતિ મેળવતું જાય છે . સોનામાં સુગંધ ઉમેરાય એમ આ રેસ્ટોરન્ટનું ઈન્ટીરિયર ડેકોરેશન પણ વખણાય છે . અહીંનું રાચરચીલું ચાર હજાર વર્ષ પહેલાંની પ્રાચીન ભારતીય કળાઓ પર આધારિત છે , દક્ષિણ ભારતીય રૌલીના એન્ટિક થાંભલા અને બારીક કોતરકામવાળા શોપીસ અહીં આભામાં ઉમેરો કરે છે . આ વાતાવરણને માણવા મહેમાનો વારંવાર મુલાકાત લે છે . અન્નલામી રેસ્ટોરન્ટની શાખાઓ તમને સિંગાપોર , મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળશે . આ દુનિયામાં કોઈ ભૂખ્યું ન રહે તે માટે બીજાઓને જમાડવાથી રૂડું બીજું શું !

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 482,389 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: