ખમ્મા કરજે/પ્રો.તેજલ જવાહર પરીખ’શરમાળ’

અખંડ આનંદ

ખમ્મા કરજે  |  પ્રો . તેજલ જવાહર પરીખ ‘ શરમાળ ‘

 

ખોળામાં ખેલવી જેને ,

ઘોડિયે ઝૂલવી જેને ,

ખમ્મા કરજો મારા બાપલિયાં , એને ઓછું ના આવે ,

ફરિયાદ કદી કરશે નહીં

વાતવાતમાં રડશે નહીં

હંમેશાં રમતી ને કુદતી

ક્યારેક પૂછી લેજો ‘ પિયરની યાદ એને આવે ?

” ખમ્મા કરજો મારા બાપલિયા , એને ઓછું ના આવે .

બધ્ધાંનું ગમતું કરે ,

બધ્ધાંને હસતા રાખે ,

હંમેશાં એ હસતી – કૂદતી .

અંધારામાં જોઈ લેજો , ક્યાંક એ આંસુ ના સારે . . .

ખમ્મા કરજો મારા બાપલિયા , એને ઓછું ના આવે .

એને ઓછું ના આવે . . . .

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “ખમ્મા કરજે/પ્રો.તેજલ જવાહર પરીખ’શરમાળ’
 1. Vimala Gohil કહે છે:

  “ક્યારેક પૂછી લેજો ‘ પિયરની યાદ એને આવે ?
  ” ખમ્મા કરજો મારા બાપલિયા , એને ઓછું ના આવે .”

  “અંધારામાં જોઈ લેજો , ક્યાંક એ આંસુ ના સારે . . .
  ખમ્મા કરજો મારા બાપલિયા , એને ઓછું ના આવે ”

  દિલને ષ્પર્શતી અને આંખોને વરસાવતી સુંદર રચના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: