Monthly Archives: ડિસેમ્બર 2019

મન તોહે કેહિ બિધ કર સમજાઉં ? કબીર ,

  આશ્રમ ભજનાવલી      મન તોહે કેહિ બિધ કર સમજાઉં ? સોના હોય તો સુહાગ મંગાઉ , બંકનાલ રસ લાઉં , ગ્યાન શબ્દ કી ફૂંક ચલાઉં , પાની કર પિઘલાઉં . . . મન તોહે . . . ઘોડા હોય

Posted in miscellenous

સુખના સુખડ જલે . . . . શ્રી વેણીભાઇ પુરોહિત

      સુખના સુખડ જલે રે મારા મનવા! દુઃખના બાવળ બળે, સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને બાવળના કોયલા પડે. મારા મનવા! તરસ્યા ટોળે વળે. કોઈનું સુખ ખટરસનું ભોજન, કોઈ મગન ઉપવાસે; કોઈનું સુખ આ દુનિયાદારી, કોઈ મગન

Posted in miscellenous

નહિ આવું હરિંદ્ર દવે

      ગોકુળથી ગોવર્ધન જાવું ને શ્યામ, તોય વચ્ચે વૃંદાવન નહીં આવું . દાણતણો લેશ નથી ડર રે ઓ કાન ! એમ અમથા ફુલાતા નહીં મનમાં , બંસરીનો નાદ હવે ભૂલવે ના રાહ હવે સૂણતી એ સૂર ક્ષણેક્ષણમાં ;

Posted in miscellenous

સાંભળ ઓ પંછી પ્યારા

    સાંભળ ઓ પંછી પ્યારા વીનવું હો વીરા મારા આટલો સંદેશો મારો આપજે વીરા મળે જો પ્રિતમ પ્યારા .   રાધા જુએ છે , તારી વાતડી ( 2 ) એને આંખ વહે છે અશ્રુધાર દુઃખો નો નથી પાર આટલો

Posted in miscellenous

આંધળી મા નો કાગળ ઇન્‍દુલાલ ગાંધી

    અમૃત ભરેલું અંતર જેનું , સાગર જેવડું સત્ , પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત , ગગો એનો મુંબઇ કામે ; ગીગુભાઇ નાગજી નામે . લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ કાગળની એક ચબરખી

Posted in miscellenous

આંધળી મા ના પુત્રનો જવાબ ઇન્‍દુલાલ ગાંધી

    ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં , આળોટવા ફૂટપાથ , આંધળી ડોશીનો દેખતો દીકરો , કરતો મનની વાત . વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી . પાંચ વરસમાં પાઈ મળી નથી , એમ તું નાખતી ધા ,

Posted in miscellenous

કમલ લોચન

    કમલ લોચન,કટી પીતાંબર અધર મુરલી ગિરીધરમ્ મુકુટ કુંડલ કર લખુટિયા સાંવરે રાધાવરમ્   ……..  કમલ તીર જમુના ધેનુ આગે સકલ ગોપી મનહરમ્ પીત વસ્ત્ર ગરૂડ વાહન ચરણ નિત સુખ સાગરમ્  ……. કમલ બંસીધર વસુદેવ છૈયા , બલિ છલ્યો હરિ

Posted in miscellenous

પ્રેમ કરો સાચા હ્રદાયથી

· પ્રેમ કરો સાચા હૃદયથી એઇલીન કેડી December 18, 2019 | 2 Minute Read જ્યારે પ્રેમ કરો, સાચા હૃદયથી કરો અને અને વ્યક્ત કરતાં કદી ડરો નહીં. તમારો પ્રેમ ખુલ્લી ક્તાબ જેવો બનો જેથી દરેક તે વાંચી શકે. દુનિયાની સૌથી અદ્ભૂત બાબત

Posted in miscellenous

સ્થિત પ્રજ્ઞના લક્ષણો / કિશોરલાલ ધ. મશરૂવાળા  

  શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા અધ્યાય બીજો – શ્‍લોક ૫૪ થી ૭૨     શ્રી અર્જુન બોલ્યા….. સમાધિમાં સ્થિત પ્રજ્ઞ , જાણવો કેમ કેશવ ? બોલે રહે ફરે કેમ , મુનિ જે સ્થિર બુદ્ધિનો શ્રી ભગવાન બોલ્યા….. મનની કામના સર્વે છોડીને

Posted in miscellenous

મરણ દુઃખ અતિ કારમું

      મરણ દુ:ખ અતિ કારમું રે , મરણ મોટેરો માર , કંઇક રાજા ને કંઇક રાજિયા છોડી ચાલ્યા દરબાર તે હરિનો રસ પીજિયે . સંસાર ધૂવાડાના બાચકાને સાથે આવે નહીં કોઇ , રંગ પતંગનો ઊડી જાશે ને રે’શે

Posted in miscellenous
વાચકગણ
  • 627,732 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો