વૈષ્ણવજન તો તેને રે કહીયે . . . નરસિંહ મહેતા

 

 

 

વૈષ્ણવજન તો તેને રે કહીયે , જે પીડ પરાઈ જાણે રે .
પરદુઃખે ઉપકાર કરે તોયે , મન અભિમાન ન આણે રે .

 

સકળ લોકમાં સહુને વંદે , નિંદા ન કરે કેની રે .
વાચ કાછ મન નિશ્ચલ રાખે , ધન ધન જનની તેની રે .

 

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી , પરસ્ત્રી જેને માત રે .
જિહ્વા થકી અસત્ય ન બોલે , પરધન નવ ઝાલે હાથ રે .

 

મોહ માયા વ્યાપે નહિ જેને , દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે .
રામ નામ શું તાળી રે વાગી , સકળ તિરથ તેના તનમાં રે .

 

વણલોભી ને કપટ રહિત છે , કામ ક્રોધ નિવાર્યા રે .
ભણે નરસૈયો તેનું દર્શન કરતા , કુળ ઈકોતેર તાર્યા રે .

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,732 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: