RUN-SVEEKAAR

 

              ઋણ-સ્વીકાર

 

તારીખ .21 જુલાઈ,2007.ના દિવસે બ્લોગ: www.gopalparekh.wordpress.com ના શ્રીગણેશ થયા, તાં બીજી ઑક્ટોબર,2019 ના દિવસે 3,88,965…….કલીક્સ થઈ તેનો ઋણ સ્વીકાર ન કરું તો હું નગુણો કહેવાઉં

પ્રથમ તો ઋણ-સ્વીકાર પરમ પિતા પરમેશ્વરનો જેણે મને પ્રેરણા આપી ને તે હરહંમેશ મારી પડખેજ ઊભો હોય છે ને મારો સાદ પહોંચે તે પહેલાં એની મદદ પહોંચી જાય છે.

ઋણ-સ્વીકારમાં બીજો નંબર આવે વિજયભાઈ શાહ(હ્યુસ્ટન,અમેરિકા)નો, જે મારા બ્લોગનાજન્મદાતા છે, તે સિવાય ભાઈ (દિવંગત ) મૃગેશ શાહ  (રીડગુજરાતી.કોમ ) તો   મારી સંકટ સ્મયની સાંકળ , કંઈ પણ મુશ્કેલી ઊભી થાય તો ભાઈ મૃગેશ ફોન પર તાત્કાલિક માર્ગ દર્શન આપે.

ભાઈ જિજ્ઞેશ અધ્યારુનો(અક્ષરનાદ.કૉમ)  સંગાથ પણ મળ્યો  તે શેં ભુલાય?

પછી મારાંવ્હાલા ઈ-વાચકોને તો કેમ ભુલાય? તમારા સૌના વિના હું તો એકડા વગરના મીંડાં જેવો છું.

સૌનો હાર્દિક આભાર !

સાહિત્યજગતમાં મેઘાણી પરિવાર(શ્રીમહેન્દ્ર મેઘાણી તથા શ્રીગોપાલભાઈ મેઘાણી,) જેઓ મને  મદદ કરવા તેમજ માર્ગદર્શન આપવા સદા તૈયાર જ હોય એમના માટે તો આભાર શબ્દ ટૂંકો પડે.

અને છેલ્લે બ્લોગ માટે જે જે સાહિત્ય સામગ્રી મેં ઉપયોગમાં લીધી છે તે ના કર્તાઓનો તેમજ પ્રકાશકોનો.એમાં ય ખાસ કરીને શ્રીરમેશ તન્ના(પત્રકાર)  સમાજનું અજવાળું –પોઝિટિવ સ્ટોરી ઝ્ )ના લેખકની તાજેતરમાં ફોન પર વાત થઈ, તેમણે પણ મારા બ્લોગ માટે સારી એવી સાહિત્યસામગ્રી પૂરી પાડી છે.

આ ઉપરાંત શ્રીપુરુષોત્તમ દાવડા (દાવડાનું આંગણું) ઘણા મદદરૂપ થયા છે. આદરણિય દાવડા સાહેબ અને હું બંને ઘાટકોપરની રામજી આસર સ્કૂલમાં ભણેલા, તેઓ મારા સિનિયર હતા. એમના તો ચાર નહિ પણ ચોવીસ હાથ મારા મસ્તક પર.

જન્મભૂમિ-મુંબઈથી પ્રગટ થતું ગુજરાતી દૈનિક મને ઘણું કામમાં આવ્યું છે.

અસ્તુ

ગોપાલ પારેખના જયશ્રીકૃષ્ણ

*****************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “
  1. Vimala Gohil કહે છે:

    આપના પ્ર્બુદ્ધ લેખનના ચાહક એવા એક વાચક્નો ભરેલ દિલથી આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 415,013 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
ઓક્ટોબર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: