સૌને ગમી જવું//મહેન્દ્ર એસ.દલાલ

સૌને ગમી જવું// મહેન્દ્ર એસ.દલાલ

(જન્મભૂમિ/30/09/2019)

કેટલું સરળછે, સૌને ગમી જવું,

અનિચ્છાએ પણ સદા નમી જવું!

માણસ છીએ, ગુસ્સો આવે તો,

સહેજે તપી જવું, પણ પછી શમી જવું !

ના ગમે કોઈ વાત, તો કંઈ નહિ,

ધીરેકથી ત્યાંથી સરકી જવું !

વડીલોને વ્હાલ, યારોની યારી સાથે

સદાયે સત્સંગની, મોજમાં મ્હાલી લેવું !

હરખાઈ જાય હૈયું એમ, હસતાં મોઢે જીવી પણ લેવું !

ને ક્યારેક લાગે દુ:ખ, તો થોડું રડી પણ લેવું !

બસ આવડી જાય જો આટલું,

તો સાવ સરળ છે, સૌને ગમી જવું !

**************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: