+ve story-90 (સમાજનું અજવાળું-પોઝિટિવ સ્ટોરીઝ//રમેશ તન્ના//ગૂર્જર//પાના: 90-91) ઈલાબહેન પંડ્યા અનેક ઝંઝાવાતોને નાથીને સફળ થનારાં ઈલાબહેન પંડ્યાએ ભરતકામના માધ્યમથી સેંકડો ગ્રામીણ મહિલાઓના જીવનમાં નવા રંગ ભર્યા છે. અમદાવાદનાં ઈલાબહેન પંડ્યાની જીવનકથા રસપ્રદને પ્રેરક છે. જીવનના સંઘર્ષોને નાથતાં નાથતાં તેઓ પોતાની…