વીણેલાં ફૂલ

વીણેલાં ફૂલ

કુંતામાતાની પ્રાર્થના:

(‘મહાભારત’માંથી)

વિપદ: સંતુ ન: શશ્વતત્ર જગદ ગુરો

ભવતો દર્શનં યત્સ્યાદ્ આપુનર્ભવ દર્શનમ્ 11

હું તો એમ માગું છું કે મારા દીકરાઓને વિપત્તિઓ જ ભલે આવે , જે વિપત્તિઓમાં તેમને નિરંતર આપના દર્શન થાય, આપના દર્શનથી મનુષ્ય સંસારમાંથી મુક્ત થાય છે.

*****************************************

જનેતાને….

ક્ષમતા અગર જો તમે ત્યજી,

અમે ક્ષમા માંગવા ક્યાં જાશું?

જનનીના આશીર્વાદ વિના

અમે ભીડ ભાંગવા ક્યાં જાશું?

વ્હાલ વિસામા તમે ચણ્યા,

પથ્થરમાં પ્રાણ તમે પૂર્યા

એને છાયા હવે જો તમે નહીં આપો,

તો અમે વિસામા ક્યાં લે’શું?

ઉપકારો સૌ ભૂલી જાતા,

પુત્રો પરણીને પલટાતા,

પલટાશો પૃથ્વી રૂપ તમે,

અમે પગે લાગવા ક્યાં જા’શું?

***************************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “વીણેલાં ફૂલ

અભિમાન આવવા દેશો મા, | મા ગુર્જરીના ચરણે.... ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 369,672 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: