Daily Archives: જાન્યુઆરી 3, 2019

હું ‘મહાત્મા’ જન્મ્યો નહોતો/ઉમાશંકર જોશી

  હું ‘મહાત્મા’ જન્મ્યો નહોતો/ઉમાશંકર જોશી (ગાંધી-ગંગા ભાગ:1/પાનું: 72) ગાંધીજીને તો આચરણ એ જ પ્રવચન. છેલ્લા વરસમાં બંગાળમાં કોઈએ સંદેશો માગ્યો ત્યારે બંગાળીમાં ‘આમાર જીવન ઇ આમાર વાણી’ –મારું જીવન એ જ મારો સંદેશ છે, એમ લખી આપ્યું હતું. ગાંધીજી

Posted in miscellenous

બચત પર નજર/ઉમાશંકર જોશી

  બચત પર નજર/ઉમાશંકર જોશી (ગાંધી-ગંગા ભાગ:1/પાનું:71) યરવડા જેલમાં ગાંધીજીનાં કપડાં એમના સાથી શંકરલાલભાઈ ધોતા. એક દિવસ ગાંધીજીએ ધીરેથી એમને કહ્યું: તમે કપડાં ધોવાનું રહેવા દો. હું ધોઈ લઈશ. ધોવામાં કંઈ ઊણપ રહે છે કે શું એ અંગે શંકરલાલભાઈએ પૂછ્યું.

Posted in miscellenous

રાજાને ત્યાં મહેમાનગતી/ઉમાશંકર જોશી

રાજાને ત્યાં મહેમાનગતી/ઉમાશંકર જોશી ગાંધી-ગંગા ભાગ:1/પાનું:67 1931માં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા બાપુ લંડન ગયેલા ત્યારે એક દિવસે રાજા પાંચમા જ્યોર્જે સૌ સભ્યો માટે સાંજનો ભોજન-સમારંભ રાખ્યો હતો. હિંદી વજીર સેમ્યુઅલ હોરને ગાંધીજીને નોતરવા અંગે ચિંતા હતી. એક તો એ કે

Posted in miscellenous

ગરીબોનાં બા/ઉમાશંકર જોશી

  ગરીબોનાં બા/ઉમાશંકર જોશી (ગાંધી-ગંગા, ભાગ:1/પાનું:62) એક વાર બાપુ સેવાગ્રામ હતા, ત્યારે બા બહારગામથી આવવાનાં હતાં. બધાં પૂછવા લાગ્યાં, બા ક્યારે આવશે? બા કઈ ગાડીમાં આવશે ? બા સુરત તરફ ગયેલાં હતાં, મુંબઈ પહોંચી ત્યાંથી વર્ધા આવી શકાય. પણ એ

Posted in miscellenous

વીણેલાં મોતી (‘અખંડ આનંદ, ડિસેમ્બર,2018’માંથી)

વીણેલાં મોતી (‘અખંડ આનંદ, ડિસેમ્બર,2018’માંથી) પાનું: 53 રમત ! /નિરંજના દેસાઈ ચાલો હવે– આપણે; ‘મ્યુઝીકલ ચેર’ની રમત રમીએ ! ને ઈશ્વર પોતે વાંસળી વગાડતા હશે ! કોને બહાર કાઢવા, ને કોને રમતમાં રાખવા એની એને સાચે જ તમા છે કે

Posted in miscellenous

બે ખાનાંનો પરિગ્રહ/મનુબહેન ગાંધી

બે ખાનાંનો પરિગ્રહ/મનુબહેન ગાંધી (ગાંધી-ગંગા :ભાગ 1/પાનું:54) નોઆખાલી ને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી 1947ની 30મી માર્ચના રોજ બાપુજીને લૉર્ડ માઉન્ટબૅટનને મળવા જવાનું થયું. વાઈસરૉયે તો બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. પણ “ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં

Posted in miscellenous

કહેવા કરતાં કરવું સારું/મનુબહેન ગાંધી

  કહેવા કરતાં કરવું સારું/મનુબહેન ગાંધી (ગાંધી-ગંગા:ભાગ:1/પાનું:53) બાપુજી હંમેશાં સ્વચ્છતા ઉપર ખૂબ ધ્યાન આપતા. વસ્તુ અસ્વચ્છ થઈહોય તો સામા માણસને વારંવાર ટોકવાને બદલે પોતે કાર્ય વડે જ બીજાને સ્વચ્છતાનો પાઠ ભણાવે. નોઆખાલીમાં રસ્તા પગદંડીના નાનકડા હતા.કોઈ કોઈ રસ્તો તો એટલો

Posted in miscellenous

‘દાતણ કરતા જાવ રે, ગાંધીજી !’

  ‘દાતણ કરતા જાવ રે, ગાંધીજી !’ (ગાંધી-ગંગા:ભાગ-1/પાનું :139) ‘દાતણ કરતા જાવ રે, ગાંધીજી !’/ધીરુભાઈ હી. પટેલ   દેશ અને દુનિયાની નજર દાંડી ઉપર મંડાયેલી હતી. છઠ્ઠી એપ્રિલનું મંગલ પ્રભાત ઊગ્યું. પ્રાત:કાળે ગાંધીજીએ એમના સાથીઓ સાથે સમુદ્રસ્નાન કર્યું અને મુકામ

Posted in miscellenous
વાચકગણ
  • 535,840 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો