જિંદગી, એક નાટક /અરુણા ઠક્કર (જન્મભૂમિ, સોમવાર/31/12/2018/પાનું:10) તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. તમારો અભિનય એટલે કહેવું પડે ! બાસઠ વર્ષે તમારો ઠસ્સો, સ્ફૂર્તિ, શરીર સૌષ્ઠવ, અભિનયની દુનિયામાં અગ્ર હરોળમાં તમારું નામ છે. તમારા નાટકો માટે દરેક શહેરમાં ખાસ…