લોકસાહિત્ય અને મેઘાણી (મનુભાઈ પંચોલીની ખીસાપોથી“ભેદની ભીંત્યું આજ મારે ભાંગવી”માંથી) સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ,ભાવનગર. મેઘાણીએ લોકસાહિત્યની જે સૃષ્ટિ ઊભી કરી તેના મૂળિયાં ક્યાં ક્યાં ફેલાયાં છે તથા તેના રસપ્રવાહને પરિણામે આપણા રાષ્ટ્રીય જીવન ઉપર તથા તેમના શિષ્ટ સાહિત્ય ઉપર શી…