ગુલમહોર

(જન્મભૂમિ, મંગળવાર,30/10/2018તેજસ્વિની પૂર્તિ, પાનું:8)

ગુલમહોર

 

દિવાળીની સફાઇ હવે ચાલુ કરી દે,

ચાલ આ વર્ષે કંઇક અલગ જ કરી દે,

 

જો હ્રદયના માળીયે જૂની નફરતો છે,

ઉતારીને ઘરની બહાર ફેંકી દે,

 

હાસ્યનાં તોરણ પેક પડ્યાં છે,

ખોલીને દરેક બારણે લગાવી દે,

નિરાશાઓનાં કોઇ ફાનસ હોય તો જવા દે,

આશાના દરેક ઉંબરે નવા દીપ પ્રગટાવી દે,

 

જો અહંકારની ટાઇલ્સ છે ત્યાં પ્રેમનો ગેરું લિંપી દે,

એના પર રંગબેરંગી તું રંગોળી કરી દે,

 

એ ગરીબની આંખો પણ ચમકાવી દે,

જૂની ઢીંગલી, તૂટેલી ફુલદાની

સાથે એક નવી ચોકલેટ આપી દે,

અને બાજુવાળાની ઇર્ષ્યા હવે છોડી દે,

’હું’ને ભૂલી મન મૂકીને બીજાની પ્રશંસા કરી દે,

 

કલર લાગણીનો ઊખડતો જાય છે,

આ વર્ષે જરા વધુ પાકો કરાવી દે

,

 દિવાળીની સફાઇ હવે ચાલુ કરી દે,

ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “ગુલમહોર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 369,672 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
ઓક્ટોબર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: