Daily Archives: ઓક્ટોબર 20, 2018

પિતાના પગલે (ફિલ્ડમાર્શલ જનરલ માણેકશા)

RS134 પિતાના પગલે (ફિલ્ડમાર્શલ જનરલ માણેકશા) (પિતા—પહેલા ગુરુ/રમણલાલ સોની/પાનું:134) મુંબઈના એક પારસી દાક્તર—નામ હોરમસજી ફરામજી માણેકશા.મુંબઈ છોડી છેક પંજાબમાં, અમૃતસરમાં પહોંચી ગયા, એમણે ત્યાં દવાખાનું ખોલ્યું.         હોરમસજીએ પોતાનાં  સંતાનોને કડક શિસ્તમાં ઉછેર્યાં હતાં. છતાં બાળકોને વિચારની અને વર્તનની પૂરી

Posted in miscellenous

સંતાનોના સ્વાતંત્ર્યમાં માનનાર પિતા (શ્રેષ્ઠી શ્રી અંબાલાલ સારાભાઈ)

RS131 સંતાનોના સ્વાતંત્ર્યમાં માનનાર પિતા     (શ્રેષ્ઠી શ્રી અંબાલાલ સારાભાઈ) પિતા-પહેલા ગુરુ/રમણલાલ સોની/પાનું :131 અમદાવાદની આજની આબાદી મહદંશે જેમને આભારી છે તેવા શ્રેષ્ઠીઓમાં શ્રી કસ્તૂરભાઈ અને અંબાલાલ સારાભાઈનાં નામ અવશ્ય લેવાં પડે. બંનેએ એકમેક સાથે ખભા મિલાવી કામ કર્યું હતું

Posted in miscellenous

(શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને શ્રી શ્રેણિક કસ્તૂરભાઈ)

RS127  પૂર્વજો પાસેથી મળેલો કલ્યાણક મંત્ર (શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને શ્રી શ્રેણિક કસ્તૂરભાઈ) પિતા-પહેલા ગુરુ/રમણલાલ સોની/પાનું:127      લગભગ ચારસો વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદના ઝવેરી શાન્તિદાસ શેઠ પર પ્રસન્ન થઈ દિલ્હીના બાદશાહ અકબરે તેમને અમદાવાદનું નગરશેઠ પદ આપ્યું. તે

Posted in miscellenous

પિતાનાં ફૂલ //ઉમાશંકર જોશી

RS55  પિતાનાં ફૂલ //ઉમાશંકર જોશી (પિતા—પહેલા ગુરુ/રમણલાલ સોની/પાનું: 55)     [કવિ કહે છે કે સંસારની ભુલભુલામણીમાં અમે જેમની ખાંધે ચિંતાનો બોજો બનીને ફર્યા તેમને—પિતાને ખાંધે ઉપાડી અમે સ્મશાને લઈ ગયા. તે પછી અગ્નિ-સંસ્કારમાંથી બચેલા તેમના અસ્થિ-અવશેષો અમે ભેગા કર્યા, ખળખળ

Posted in miscellenous

બાપના આશીર્વાદ

RS56 બાપના આશીર્વાદ (પિતા—પહેલા ગુરુ/રમણલાલ સોની/પાનું:56) લોકકથા ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા

Posted in miscellenous

વિરલ પિતા-પુત્ર શ્રી બાલાભાઈ અને ચંદુભાઈ નાણાવટી

RS114                     વિરલ પિતા-પુત્ર      શ્રી બાલાભાઈ અને ચંદુભાઈ નાણાવટી (પિતા—પહેલા ગુરુ/રમણલાલ સોની/પાનું :114)          સંતાન એ કંઈ જાત-કમાઈની મિલકત નથી, પણ ભગવાને આપણને પાત્ર સમજી સોંપેલી થાપણ છે એવું જે પિતા સમજે છે તે સંતાનના ઉછેરમાં ખૂબ

Posted in miscellenous

પિતા તરફથી જીવન-પાથેય/કાકાસાહેબ કાલેલકર

RS98 પિતા તરફથી જીવન-પાથેય/કાકાસાહેબ કાલેલકર (પિતા—પહેલા ગુરુ/રમણલાલ સોની/પાનું :98)          મહાત્મા ગાંધીજીએ જેમને સવાઈ ગુજરાતી ગણાવ્યા છે તેવા પૂજ્ય કાકાસાહેબ કાલેલકર(દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર)ના પિતાશ્રી મહારાષ્ટ્રના સાંગલી રાજ્યના ટ્રેઝરી ઑફિસર હતા. એકવાર તેમને રાજ્યના ત્રણેક લાખ રૂપિયા લઈને પૂણે જવાનું થયું.

Posted in miscellenous
વાચકગણ
  • 369,673 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
ઓક્ટોબર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો