લ્હાણી/નિર્ઝરી મહેતા

A.A.FEB17

લ્હાણી/નિર્ઝરી મહેતા

અખંડ આનંદ ફેબ્રુઆરી,2017/પાનું: 13

રવિવારની

તો

મજા ભારેની !

આવે છાપાં ચચ્ચાર

’દિ આખ્ખો કરી પૂર્તિઓ ઊલટસૂલટ

આખર’દિ ઢળ્યેનજર તળે

ફરે કોલમ ‘ભાવિના ભેદની !

આજ માનવું –કાલ ન યે માનવું !

લો જી, મરજી મારી, મનમાની મારી !

આવતીકાલને ફણગવા

કશાક ને કશાકનો વણપરો

મનપોરો

જોવે….ને ભઈ મારા !

ચાલો ત્યારે, સમાચર ભેળી માણતાં

મહેરબાની

મનપરાની કોલમની

ટુ   ઈન વનની–

આવો, સંભળાવી લઈએ

શોધી શોધીને એકબીજાને

નસીબની બલિહારી !

કાલ સવારે

છાપું થઈ જાય ‘ડેડ….’

તે પહેલાં

ચાલો, કરી લઈએ લ્હાણી

એકબીજાને એકબીજાના

‘ફીલગુડ’ ફેક્ટરની !

*************************

બી-ટાવર શિખર કોમ્પ્લેક્ષ, નક્ષત્રની પાછળ, અરુણાચલ ચાર રસ્તા, સુભાનપુરા,

વડોદરા—390023

———————————————————–

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 337,277 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 282 other followers

તારીખીયું
માર્ચ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   સપ્ટેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: