Yearly Archives: 2017

Sshant tomar chhand-36       36 આરત એક નાનકડા કુટુંબને મારી સંભાળમાં મૂકી મારામાં તેં વિશ્વાસ પ્રગટ કર્યો છે, પ્રભુ ! એ માટે હું તારો આભાર માનું છું. એ વિશ્વા ને હું ઊજળો રાખી શકું એવા મને આશીર્વાદ આપ.

Posted in miscellenous

પુસ્તક:-મઝહબ હમેં સિખતા આપસમેં પ્યાર કરના લેખક :- ડો. મહેબૂબ દેસાઇ સૂફીયુગનો અદલ ઇન્સાફ       રમજાન માસના વીસમા રોઝે (હિજરી સન 849, ઇ.સ.1446) જન્મેલ અને રમજાન માસના બીજા રોઝે (હિજરી સન 917, ઇ.સ.1511) અસર (સાંજ) ની નમાઝ બાદ સિત્તેર વર્ષ

Posted in miscellenous

કાવ્યયાત્રા/ઉદયન ઠક્કર

J.PR/10/9/17 કાવ્યયાત્રા/ઉદયન ઠક્કર (જન્મભૂમિ-પ્રવાસી 10/9/2017 મધુવન પૂર્તિ, પાનું: 4)  આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં ————————————————————- **ઝીલણ ઝીલવાને ! સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને ! વેણુ વાગે ને સૂતી નગરી જાગે મન મથુરાને મારગે

Posted in miscellenous

પુસ્તક:-મઝહબ હમેં સિખતા આપસમેં પ્યાર કરના લેખક :- ડો. મહેબૂબ દેસાઇ ‘ભારત મારો દેશ છે…’       મારા સાળા અબ્દુલ રહેમાનના એકના એક પુત્રનું નામ શોએબ. એ જ્યારથી જન્મ્યો છે ત્યારથી અબ્દુલ રહેમાન કપરી કસોટીઓનો સામનો કર્તો રહ્યો છે. બે વર્ષની

Posted in miscellenous

‘ સાચો મુસ્લિમ આતંકવાદી ન હોઇ શકે’

‘ સાચો મુસ્લિમ આતંકવાદી ન હોઇ શકે’ 12 માર્ચ 2011ના રોજ હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)માં હું મારા પુત્ર ઝાહિદના નિવાસસ્થાને સાઉથ આફ્રિકા અને ભારતની મેચ જોઇ રહ્યો હતો. અચાનક મારી નજર દક્ષિણ આફ્રિકાની ટીમના ઇસ્લામિક દાઢીધારી મુસ્લિમ ખેલાડી પર પડી અને મને

Posted in miscellenous

મજહબ હમેં શિખાતા આપસમેં પ્યાર કરના /ડૉ.મહેબૂબ દેશાઇ

મજહબ હમેં શિખાતા આપસમેં પ્યાર કરના /ડૉ.મહેબૂબ દેશાઇ//(યજ્ઞ પ્રકાશન-વડોદરા)અનોખું વ્યક્તિત્વ        1954ની સાલ હતી. ગાંધીજીની વિદાય છતાં ભારતની હવામાં હજુ ગાંધીવિચારો ધબકતા હતા. યુવાનોમાં ગાંધીઘેલછા પ્રસરેલી હતી. એવા યુગમાં એક યુવાનની શાદીની શહેનાઇ ધામધૂમથી વગાડવાની તેની માતાની મનોકામના અધૂરી રહી ગઇ.

Posted in miscellenous

મરણદુ:ખ અતિ કારમું રે BHAJAN           મરણદુ:ખ અતિ કારમું રે મરણ દુ:ખ અતિ કારમું રે,       મરણ મોટેરો માર કંઈક રાજા ને કંઈક રાજિયા છોડી ચાલ્યા દરબાર  તે હરિનો રસ પીજીયે. સંસાર ધૂવાડાના બાચકાને સાથે આવે નહીં  કોઈ, રંગ પતંગ

Posted in miscellenous

JANMABHOOMI1912 જન્મભૂમિ 19/12/2017 તેજસ્વિની પૂર્તિ, પાનું:8 સ્વર્ગમાં રાધા અને કૃષ્ણ ભેગાં થયાં . રાધા: કેમ છો દ્વારકાધીશ? કૃષ્ણ: ઓ રાધા, હું તને કેટલો યાદ કરતો હતો.તને યાદ કરીને મારી આંખોમાં આંસુ આવે જતાં હતાં. તું મને યાદ કરતી હતી? રાધા:

Posted in miscellenous

૩૩ દોહરો ચાહ ગઈ, ચિંતા ગઈ, મનવા બે પરવાહ | જિશકો કછુ ના ચાહિએ, વહ શાહન કો શાહ ॥ આરત જીવનથી થાકી ગયા છો અને નકામી વસ્તુઓથી નાનકડી દુનિયામાં ગોંધાઈ ગયા છો ? તો જતા રહો વનશ્રીને (નવજીવનને) ખોળે. ત્યાં

Posted in miscellenous

Suresh d કૃષ્ણની કવિતાનું વહાલ –સુરેશ દલાલ (જન્મભૂમિ-પ્રવાસી13/8/2017, મધુવન પૂર્તિ, પાનું :7) આ જન્મષ્ટમીએ બરાબર પાંચ વર્ષ પૂરા થશે. આઠમનો મેળો બરાબરનો જામ્યો’તો. મેળાના કોલાહલમાં મેસેજ તો સંભળાયો નહીં, પણ મોબાઈલના વાઈબ્રેશનથી આખા શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ. સ્ક્રીન પર ચાર

Posted in miscellenous
વાચકગણ
  • 535,840 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓગસ્ટ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો