એક ઘડી, આધી ઘડી…/સંપાદન: રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન પાનું :7 સત્સંગ કવિવર રવીન્દ્રનાથ હિન્દુ-મુસ્લીમ એકતાના પ્રખર હિમાયતી હતા.એકવાર જ્યારે કલકત્તામાં ધાર્મિક ઉશ્કેરાટફેલાયેલો હતો ત્યારે રક્ષાબંધનનો તહેવાર આવ્યો. રવિબાબુ પોતાના કેટલાક સાથીઓને લઈને ગંગાસ્નાન કરવા ગયા. સ્નાન કરીને પાછા વળતાં રિવાજ મુજબ…