જિંદગી//હરીન્દ્ર દવે

**જિંદગી

કોઈના દિલની આરજૂનો સાર  જિન્દગી,

તું માન કે ન માન માત્ર પ્યાર જિન્દગી.

 

આ ચાંદનીના તાર પર ઝૂલી રહ્યાં સપન,

એ પામવાને કેટલું છે બેકરાર મન;

 

એક બહુ હસીન ઈન્તેજાર જિન્દગી,

તું માન કે ન માન માત્ર પ્યાર જિન્દગી.

 

પીવાથી ઊણો થાય ના એવો આ જામ છે,

અહીંયાં મિજાજ કેરો મનોહર મુકામ છે,

જેની ન પાનખર છે એ બહાર જિન્દગી,

તું માન કે ન માન માત્ર પ્યાર જિન્દગી.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,327 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: