(મિલાપની વાચનયાત્રા-1955) [પાના: 87 -88] શ્રીમતીનાં સાસુ/વિનોદિની નીલકંઠ સુમિત્રાબહેનને બે દીકરા અને એક દીકરી. પૈસેટકે તે બહુ સુખી છે. મોઢા ઉપરથી તો સાવ રુઢિચુસ્ત જણાય. છૂંદણાંથી આખા બન્ને હાથ કોચી કાઢેલા છે. પણ તેમનું માનસ અજબ પ્રગતિશીલ છે. આ વીસમી…