જીતનાં યુદ્ધ ખૂબ લડ્યો, પણ …//ગિરીશ ગણાત્રા [જન્મભૂમિ-પ્રવાસી 10મી એપ્રિલ, 2016/ગોરસ વિભાગ, મધુવનપૂર્તિ-પાનું:3] છૂટાછેડા હોય, ભરણપોષણનો દાવો હોય, મજિયારી કે સહિયારી મિલકતનો ગૂંચવતો પ્રશ્ન હોય કે પછી હિન્દુ—મુસ્લિમ કાનૂન હેઠળનાં લગ્નના પ્રશ્નો હોય—આ બધામાં મોહનલાલ રામજી કક્કડ વકીલનું નામ…