આનંદપુરુષનું ગર્ભશ્રીમંત ગદ્ય//સુરેશ દલાલ (મિલાપની વાચનયાત્રા-1955) –પાનું: 104 નામ હિંમતલાલ રામચંદ્ર મહાશંકર દવે. જન્મ સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણી ગામે. જન્મસાલ 1887, મરણ 1976 જાન્યુઆરીની 25મીએ. નાનપણથી જ ઓલિયા –ફકીર જેવા. આંતરસાહસ ને નિર્ભયતા એમના કવચ અને કુંડળ. માતા પાસે અખૂટ…