Monthly Archives: ફેબ્રુવારી 2016

પ્રતીક્ષા સૂરજની//વિપિન પરીખ

પ્રતીક્ષા સૂરજની//વિપિન પરીખ [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું: 308) ડાબી બાજુ, જમણી બાજુ નજર પહોંચી ત્યાં સુધી રસ્તા ઉપર, બસમાં, ટ્રેનમાં મોકળાશ હશે, ખીચોખીચ દુર્ગંધાતી ભીડ નહીં હોય. શ્વાસ લેવાશે, ચલાશે, થોભી પણ શકાશે– એવો પણ દિવસ ઊગશે ! ટ્રાફિક સિગ્નલ પર

Posted in miscellenous

સમર્થ સંગીતકારના પાયામાં/અજીત શેઠ

સમર્થ સંગીતકારના પાયામાં [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] [પાના: 279-280] ભારતનો જનસમાજ સચિન દેવ બર્મનને ફિલ્મ જગતના સમર્થ સંગીતકાર તરીકે જ ઓળખતો.પણ હકીકતમાં એ જેટલા મહાન સિને સંગીતકાર હતા તેથીયે વિશેષ મહાન લોકસંગીતના અન્વેષક હતા. વીસમી સદીના બીજા દસકામાં બંગાળી સમાજને પોતાના લોકસંગીતના

Posted in miscellenous

માધવનું મધમીઠું નામ/વિનોબા ભાવે

  વાચનયાત્રાનો પ્રસાદ (અરધી સદીની વાચનયાત્રાના ચાર ભાગમાંથી ચૂંટેલી સામગ્રી) સંપાદક: મહેન્દ્ર મેઘાણી /લોકમિલાપ ટ્રસ્ટ માધવનું મધમીઠું નામ કૃષ્ણની કથા કરતાં વધુ મધુર કથા ભારતમાં મને ન સાંભળવા મળી છે. કૃષ્ણ હિંદુસ્તાન આખામાં પરમ પ્રિય છે. સામાન્ય રીતે બને છે 

Posted in miscellenous

કૈકેયી/ ઝેરનાં બીજ/નાનાભાઈ ભટ્ટ

કૈકેયી (રામાયણનાં પાત્રો/નાનાભાઈ ભટ્ટ/આર.આર. શેઠ) [પાના:1 થી 7] ઝેરનાં બીજ        આવતી કાલે મહારાજા દશરથ રામચંદ્રને  યુવરાજ તરીકે અભિષેક કરે છે એ સમાચાર અયોધ્યામાં વીજળીવેગે ફેલાઈ ગયા અને આખુંય અયોધ્યાનગર આનંદથી ઊભરાવા લાગ્યું. પુરોહિત -મંત્રીઓ તરફ અભિષેકની તૈયારીના હુકમો છૂટવા

Posted in miscellenous

(બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ)માંથી થોડી પ્રસાદી

(બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ)માંથી થોડી પ્રસાદી   (43)અભિમન્યુની વીરગતિ ને અર્જુનની પ્રતિજ્ઞા (બાળકોનું મહાભારત/ભાગ ચોથો/રમણલાલ નાનાલાલ શાહ) (પાના:55 થી 61) લડાઈના નીતિનિયમોને કોરે મૂકી કૌરવોએ બાલવીર અભિમન્યુ ઉપર એકસામટો હલ્લો કર્યો. કોઈએ એનું ધનુષ કાપી નાખ્યું, કોઈએ એના સારથિને મારી

Posted in miscellenous

ટૂંકી વાર્તાઓ//આશા વીરેન્દ્ર-2

ટૂંકી વાર્તાઓ//આશા વીરેન્દ્ર ફાટેલા બૂટ બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના તમામ દેશો મંદી ની ઝપટમાં આવી ગયા હતા. એમાં પણ સ્વીડનના રહેવાસીઓની હાલત બહુ દયાજનક હતી. સ્વીડનના એક નાનકડા ગામમાં રહેતો એલિયા ખૂબ મહેનતુ અને પ્રામાણિક માણસ હતો. ગામના બાકી લોકો

Posted in miscellenous

ટૂંકી વાર્તાઓ//આશા વીરેન્દ્ર ASHAVONE ભૂમિપુત્ર તા.1.10.2015 મા વિનાના ગલુડિયાં મારા પતિ જિતેન્દ્ર અને નરેન્દ્ર બે ભાઈઓ અને અમે શીલા ને નીકા બંને દેરાણી-જેઠાણી. ચારેયનાં નામોમાં જેવું સામ્ય હતું એવું જ સામ્ય ચારેયના સ્વભાવમાં પણ હતું. અમારો આદર્શ, સુખી પતિવાર હતો.

Posted in miscellenous
વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો