“મારા હાથનો જ પીવો !” /બબલભાઈ મહેતા

                   મારા હાથનો જ પીવો !

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું: 43)

ભક્તિબા તો સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઊછરેલાં હતાં, પરંતુ દરબાર ગોપાળદાસ રાજા હતા ત્યારે દારૂના વ્યસનમાં ફસાયેલા હતા.

સાસરે આવ્યા પછી ભક્તિબાએ એક દિવસ દરબાર સાહેબ પાસે વાત રજૂ કરી કે, “તમે મારું એક વચન ન રાખો?” દરબાર સાહેબે કહ્યું, “જરૂર. બોલો,વચન રાખ્યું.”

ભક્તિબા બોલ્યા: “હું જાણું છું કે તમને દારૂની લત વળગેલી છે. તમારાથી એ છૂટે નહીં ત્યાં સુધી દારૂ તમે ભલે પીતા રહો: પણ તમારે તમારી મેળે કે બીજા કોઈના હાથે દારૂ ન પીવો, પણ મારા હાથનો આપેલો જ પીવો. આટલી મારી માગણી ન સ્વીકારો ?”

દરબારસાહેબે પહેલેથી “જરૂર”તો કહ્યું જ હતું, એટલે આપેલા વચનમાંથી તે પાછા શાના ફરે?પણ એમના મનમાં વિચાર આવ્યો કે, ભક્તિબા જેવાં, લસણ કે ડુંગળીને પણ ન અડકનારા ધર્મપરાયણ પત્નીને મારે કારણે દારૂનો સ્પર્શ કરવો પડે, એના કરતાં એવા દારૂને જ હું છોડું એ શું ખોટું?

તે દિવસથી દરબાર સાહેબનો દારૂ ગયો.

*************************************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on ““મારા હાથનો જ પીવો !” /બબલભાઈ મહેતા
  1. Vimala Gohil કહે છે:

    આ પ્રસંગ અમે ખુદ ભક્તિ બા પાસેથી સાંભળેલ (શાળામાં) તે સ્મરણ સાથે એમનો
    હસતો ,રૂપાળો ચહેરો પ્રત્યક્ષ થયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,964 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: