–ને તમે યાદ આવ્યાં//હરીન્દ્ર દવે

પાન  લીલું જોયું  ને તમે યાદ આવ્યાં,

જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો, રામ.

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,

જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો,રામ.

એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં.

જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ, રામ.

સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં.

જાણે કાનુડાના મુખમાં બ્રમાંડ દીઠું, રામ,

કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં.

જાણે પગરવની દુનિયામાં શોર થયો, રામ.

એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

 

હરીન્દ્ર દવે

[‘હયાતી’પુસ્તક]

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “–ને તમે યાદ આવ્યાં//હરીન્દ્ર દવે
  1. A.B.Prajapagi કહે છે:

    Good information about region.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 256,997 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: