Daily Archives: ફેબ્રુવારી 6, 2016

એ ગુણ ગાવા ગમે છે//હરીન્દ્ર દવે

  [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાના:314-315) શ્રીકૃષ્ણ વિષ્ટિકાર બની હસ્તિનાપુર ગયા હતા. એ શાંતિના દૂત હતા. દૂતનો ઉતારો રાજાના ભવનમાં હોય. દુર્યોધને પોતાના ભાઈ દુશાસનના ભવનમાં કૃષ્ણના ઉતારા માટે સગવડ કરી હતી. પરંતુ કૃષ્ણ તો ગંગાતીરે કુટિર બાંધીને  રહેતા વિદુરને ત્યાં ગયા.

Posted in miscellenous

–ને તમે યાદ આવ્યાં//હરીન્દ્ર દવે

પાન  લીલું જોયું  ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો, રામ. એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં . ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં, જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો,રામ. એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

Posted in miscellenous

સંતોને બગાડવાનું બંધ કરો !//ગુણવંત શાહ

સંતોને બગાડવાનું બંધ કરો !//ગુણવંત શાહ [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાના: 310 અને 311) મારા તાબામાં રહેલી સઘળી નિખાલસતા નિચોવીને મારે કહેવું છે: હે હિન્દુઓ , ઊઠો, જાગો અને સંતોને બગાડવાનું બંધ કરો. અજ્ઞાન પ્રજા કદી ધાર્મિક નથી હોતી. ગમે તેવા લેભાગુ

Posted in miscellenous

થાય છે–/વિપિન પરીખ

  [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું: 311) ‘મુન્નાને નિશાળમાં મૂકવાનો સમય પાકી ગયો છે’—લોકો કહે છે. એની પા-પા પગલી બહારના વિશ્વ સાથે હાથ મેળવે એનો સમય થઈ ગયો છે. રસ્તા ઉપર ઊભરાતી અસંખ્ય મોટરો,બસો, સાયકલોથી બચાવી બચાવી કોણ એને નિશાળને ઉંબરે મૂકશે–ફૂલની

Posted in miscellenous

સ્વપ્નોથી સજાવેલી//વિપિન પરીખ

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું:306) અમે સૌ તે દિવસે એક નાતે બંધાયાં હતાં.એ નાતો દેશનો ન હતો, ધર્મનો પણ નહીં. એ સંબંધ લોહીનો ન હતો, એ સંબંધ હતો સૂરનો.એ નાતો હતો એક જમાનાનો જે હજી જાણે ગઈકાલે જીવતો હતો—1930-40નો—જ્યારે સાયગલ અને પંકજ,

Posted in miscellenous

આ જંગ તમને સોંપું છું !/વિવેકાનંદ

આ જંગ તમને સોંપું છું ! (વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ/પાના: 63-64) ઓહ ! ભારતમાં આપણે ગરીબો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ તેનો વિચાર કરતાં મારા હ્રદયમાં શી શી વેદના થતી હતી ! પોતાના વિકાસ માટે તેમને કોઈ તક મળતી નથી. ભારતમાં ગરીબોને

Posted in miscellenous
વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો