હું તો પૂછુ//સુંદરમ્

 


[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ]

(પાનું: 280)

હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ-રંગવાળી

આ ટીલડી કોણે જડી?

વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં

ચકચકતી કીકીઓ કોણે મઢી?

હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે

ત્યાં કૂંપળો કોણે કરી?

વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી

મીઠી ધાર કોણે ભરી?

હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની

ઝૂંપડી કોણે મઢી?

વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી

ભમરડી આ કોણે કરી?

હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી

આંખ મારી કોણે કરી?

વળી પૂછુ6 કે નવલખ તારે મઢેલી આ

આભલાની ચૂંદડી કોણે કરી?

સુન્દરમ્

[‘રંગ રંગ વાદળિયાં’પુસ્તક: 1939]

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: