પ્હેલી વ્હેલી//સુંદરમ્

 

 

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ]

(પાનું: 285)

હાં રે  પ્હેલવ્હેલી રે,

કોઈ કહેશો કે તારલાની ટોળીરે,

કોણે આકાશે રમવા મેલી રે, પ્હેલવ્હેલી?

રે પ્હેલવ્હેલી.

કોઈ કહેશો કે ગેબમાંથી કાઢી રે,

કોણે ધરતી દીધી અહીં ઠેલી રે, પ્હેલવ્હેલી?

રે પ્હેલવ્હેલી.

હાં રે પ્હેલવ્હેલી રે,

કોઈ કહેશો કે ધરતીને ખોળે રે,

કોણે નદીઓને  વ્હેતી મેલી રે, પ્હેલવ્હેલી?

કોઈ કહેશો કેસાતે સાગરને રે,

કોણે આવીને પાળ આ બાંધેલી રે, ..

હાં રે…

કોઈ કહેશો કેકોકિલને કંઠે રે,

કોણે સંતાઈ, સૂરરેલ રેલી રે, પ્હેલવ્હેલી?

પેલા ઘેલા ચકોર તણા ચિત્તે રે,

કોણે ચંદરની પ્રીતડી ભરેલી રે, પ્હેલવ્હેલી?

રે પ્હેલવ્હેલી.

હાં રે પ્હેલવ્હેલી રે,

નાનાં બાળકોને માત સામું જોઈ રે,

કોણે હસવાની વાત શીખવેલી રે,…

કોઈ કહેશો શહીદ તણે હૈયે રે,

કોણે કુરબાનીને કોતરેલી રે પ્હેલવ્હેલી?

રે પ્હેલવ્હેલી.

સુન્દરમ્

[‘રંગ રંગ વાદળિયાં’પુસ્તક:1939]

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 257,006 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: