Daily Archives: ફેબ્રુવારી 2, 2016

કોઈની પણ મા/વિપિન પરીખ

  [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાના: 304 અને 305) એક નાના ગામના શિક્ષકની આત્મકથા વાંચવી આપણને ગમે? ‘બાનો ભીખુ’(લેખક: ચંદ્રકાંત પંડ્યા) એ એવા જ એક શિક્ષકની વાત છે. એના જીવનમાં કોઈ મોટી ઊથલપાથલ નથી. અને છતાં એ કથા વાંચવી ગમે છે. કારણ

Posted in miscellenous

કૃષ્ણ-સુદામાનો મેળાપ//પ્રેમાનંદ

  [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાના: 299થી 300) “મારો બાળસ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે” ઊઠી ધાયા જાદવરાય રે, નવ પહેર્યાં મોજાં પાય રે 1 પીતાંબર ભૂમિ ભરાય રે, રાણી રુક્મિણી ઊંચાં સાય રે; અતિ આનંદે ફૂલી કાય રે, હરિ દોડે

Posted in miscellenous

ગાંધી પણ એવા ને એવા નહીં ચાલે//વિનોબા

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું:293) ઘનશ્યામદાસ બિરલાજીએ બાપુનાં સ્મરણોની સરસ ચોપડી લખી છે. એમાં એમણે બાપુની વ્યવહારકુશળતા બતાવવા એક પ્રસંગ ટાંક્યો છે. કામો વચ્ચેથી પણ વખત કાઢીને બાપુએ પૂછેલું કે ફલાણું ફંડ સરખી બેંકમાં રાખ્યું છે ને ? અને એનું સરખું વ્યાજ

Posted in miscellenous

અટંકી યોદ્ધો// જયંતીલાલ મો. શાહ

  [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાના: 277થી 278) બીજાવિશ્વયુદ્ધ વખતે ચર્ચીલે બ્રિટનના વડા પ્રધાન તરીકે પોતાના દેશને શું દોરવણી આપી, બ્રિટનવાસીઓને જે રીતે જવાંમર્દ બનાવ્યા, અને સાથી રાજ્યોને વિજયી બનાવવામાં જે ફાળો આપ્યો તે ચિરસ્મરણીય બની રહેશે. બ્રિટનના વડા પ્રધાન થતાંની  સાથે

Posted in miscellenous

શબ્દથી મૃત્યુ: શબ્દથી પ્રેમ// ફાધર વાલેસ

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાના: 275-276) શબ્દો ઘાતક છે, અને શબ્દો હકીકતમાં માણસને જાનથી પણ મારી શકે છે. એવાં ઉદાહરણો આપવાનો છું. આ એક દુ:ખની કહાણી છે અને એલખતાં મને કષ્ટ પડે છે; પણ શબ્દોની અમંગળ શક્તિ અને જૂલમ બતાવવા માટે એ

Posted in miscellenous

પ્હેલી વ્હેલી//સુંદરમ્

    [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું: 285) હાં રે  પ્હેલવ્હેલી રે, કોઈ કહેશો કે તારલાની ટોળીરે, કોણે આકાશે રમવા મેલી રે, પ્હેલવ્હેલી? રે પ્હેલવ્હેલી. કોઈ કહેશો કે ગેબમાંથી કાઢી રે, કોણે ધરતી દીધી અહીં ઠેલી રે, પ્હેલવ્હેલી? રે પ્હેલવ્હેલી. હાં રે

Posted in miscellenous

હું તો પૂછુ//સુંદરમ્

  [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું: 280) હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ-રંગવાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપળો કોણે કરી?

Posted in miscellenous
વાચકગણ
  • 522,215 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો