જેવું લખાયું, તેવું છપાયુ

 


[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ]

(પાનું: 284)

દર માસે ગુજરાતી સામયિકોનાં 1500થી વધુ પૃષ્ઠો પર સર્જકોનો, વિવેચકોનો કેવોક પુરુષાર્થ ડોકાય છે? સંપાદકો સંપાદનનાં ધોરણો બાબતે કેવા આગ્રહો સેવે છે?

નોંધપાત્ર એવાં કેટલાંક સામયિકોના અંકોને અવલોકતાં જણાશે કે સાહિત્યક્ષેત્રમાં નવી કલમોનો, નૂતન સર્જકો-વિવેચકોનો દુષ્કાળ પ્રવર્તે છે. જે જાણીતાં નામો છે એમાંથી કેટલાંયે જૂની મૂડીએ પોતાનો વેપાર ચલાવી રહ્યાં છે.

જેવું લખાયું તેવું છપાયું, એવી સ્થિતિમાં આપણે પહોંચી ગયા છીએ. સર્જકોનો જોસ્સો પ્રબળ હોય, એ સમજી શકાય એવી વાત છે. પણ વાચકોનાહાથમાં નિર્જીવ કાગળની થોકડી પકડાવી દેવાનો ઉત્સાહ ચાર ચાસણી ચડે એવો છે.

અભ્યાસક્ષેત્ર પરત્વે નિષ્ક્રિય રહીને મોટાં નામોની આગળપાછળ ભમતાં રહેતાં સામયિકો સ્વયં પ્રકાશિત બને, એવું ઇચ્છીએ.

કિશોર વ્યાસ

[‘કંકાવટી’માસિક:2004]

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,822 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: