મા/જયંત પાઠક

મા
ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંથે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઈ બીજુંય હોય
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.
રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે,
છાતીએ ચાંપે
તે તો કોઈ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતા
જેની આંખમાં ઝળઝળિયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ને ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઈ બીજુંય હોય-
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.
–જયંત પાઠક
(‘બા લાગે વહાલી’ માંથી સાભાર. સંપાદક: પ્રવીણ ભુતા)

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “મા/જયંત પાઠક
  1. vimala કહે છે:

    પણ
    કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
    તે તો મા જ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: