કાયા પલટ કરતો પ્યાલો (‘ભજનરસ’/મકરંદ દવે –પુસ્તકમાંથી)

 

કાયા પલટ કરતો પ્યાલો

(‘ભજનરસ’/મકરંદ દવે –પુસ્તકમાંથી)

 

*ભજન દ્વારા જે વાતાવરણ ઊભું થાય છે, જે ભાવોદ્દીપન થાય છે તે ભજનમાં રહેલા પ્રાણમાં પ્રવેશ કરાવે છે.

*જેમને માટે ભજન બે ઘડીનું મનોરંજન નથી પણ સારાયે જીવનની યાત્રાનું સંગાથી છે તે આ પ્રાણસ્પર્શથી ચેતી ઊઠે છે.

*મરજીવા સંતોના પરિચયથી જે સાચા મોતી મળ્યાં, એને અજવાળે અહીં ભજનવાણીની પરખ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.

ભજનના શ્રવણથી શરૂ થઈ ઉનમુનિ સુધી લઈ જતી યાત્રાના સંકેતો પકડવાનો આ પ્રયત્ન છે.

*ભજનમાંથી ઊઠતો ભેદક સૂર જે સાંભળે છે તેને પછી એ સૂર પોતે જ સામે પૂરે અને સામે પાર લઈ જાય છે.

* ભજનનો અમૃતરસ, ભજનનું રામ-રસાયણ કાયાપલટ કરી નાખે છે.

*આવા પ્યાલાની પ્રસાદી અહીં પાને પાને સભર ભરી છે. ‘તિલ ભર ઘર મેં સચરે તો સબ તન કંચન હોઈ ’

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “કાયા પલટ કરતો પ્યાલો (‘ભજનરસ’/મકરંદ દવે –પુસ્તકમાંથી)
  1. vimala કહે છે:

    *ભજન દ્વારા જે વાતાવરણ ઊભું થાય છે, જે ભાવોદ્દીપન થાય છે તે ભજનમાં રહેલા પ્રાણમાં પ્રવેશ કરાવે છે

    પ્રેમ રસના પ્યાલા સાથે સાંઇ મકરંદ ના ભજનરસના અમૃતબિંદુઓ ચખાડવા બદલ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: