Yearly Archives: 2015

ચંદ સુવાક્યો

*જો ખોયા હૈ ઉસકા ગમ નહીં. પર જો પાયા હૈ વહ કિસીસે કમ નહીં **જો નહીં હૈ વહ એક ખ્વાબ હૈ, પર જો હૈ, વહ લાજવાબ હૈ. *** આંસુકા કોઈ વજન નહીં હોતા હૈ, લેકિન નીકલ જાને કે બાદ ,

Tagged with:
Posted in miscellenous

Posted in miscellenous

માંદગીને ખંખેરી નાખો

maandagi

Tagged with:
Posted in miscellenous

નવજીવનની વાટે//આશા વીરેન્દ્ર

AVJANANI6 નવજીવનની વાટે [જનનીના હૈયામાં…/આશા વીરેન્દ્ર/યજ્ઞ પ્રકાશન] આજે રવિવાર હતો. આખું અઠવાડિયું ઊંઘું ઘાલીને કામ કર્યા પછી મળતો આરામનો એક દિવસ રોહિણી રોજ કરતાં જરા મોડી ઊઠી. ઊઠતાંની સાથે સામેના ગુલમહોર પર ચહેકી રહેલાં પક્ષીઓનો મધુર અવાજ સાંભળીને એ બાલ્કનીમાં

Posted in miscellenous

શ્રીકૃષ્ણ ને આપણે//કાકાસાહેબ કાલેલકર

નાનપણમાં શીંકા ઉપરના માખણનું નૈવેદ્ય આત્મદેવને સમર્પણ કર્યા પછી યશોદા માતા પકડશે એ બીકથી ગભરાયેલા શ્રીકૃષ્ણની નાટકી લીલા છોડી દઈએ તો શ્રીકૃષ્ણના આખા જીવનમાં દુ:ખ કે ભયનો ક્યાંયે લવલેશ સરખો જડતો નથી. આટલું બધું વિવિધ ઘટનાઓથી પરિપૂર્ણ જીવન હોવા છતાં

Tagged with:
Posted in miscellenous

મા/જયંત પાઠક

મા ગાતાં ગાતાં આંગણું લીંપે ને ગૂંથે બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે તે તો કોઈ બીજુંય હોય પણ ભીના ભીના લીંપણમાં નાનકડી પગલી જોવાના કોડ કરે તે તો મા જ. રડે ત્યારે છાનું રાખે હસે ત્યારે સામું હસે, છાતીએ ચાંપે

Tagged with:
Posted in miscellenous

જય હો

અમેરિકાના વ્હા ઈટ હાઉસમાં યોજાઈ ગયેલા સાયન્સો ફેરમાં ઈન્ડિવયન અમેરિકન વિદ્યાર્થીઓનો દબદબો : પ્રેસિડન્ટહ બરાક ઓબામા પ્રભાવિત : નિખિલ બિહારી, રૂચિ પંડયા તથા અન્વિરતા ગુપ્તાનો પ્રોજેકટ જોવા માટે ખાસ્સોન સમય ફાળવ્યોપ : પ્રશ્નો પૂછયા : પ્રશંસા કરી બિરદાવ્યાય : જય

Tagged with:
Posted in miscellenous

મયૂરી: ગણિતની ખાં

અમરેલી: સાવરકુંડલામા વેગડાવાસમાં રહેતા અને ટ્રક ડ્રાઇવર અશોકભાઇ પ્રેમજીભાઇ વેગડાની પુત્રી મયુરી અહીની સનરાઇઝ સ્કુલમા ધોરણ 8મા અભ્યાસ કરે છે. બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી એવી મયુરીએ તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી આલોહા સ્ટેટ કોમ્પીટીશનમા પાંચ મિનીટમાં 70 દાખલા ફટાફટ ગણી 3500

Tagged with:
Posted in miscellenous

માંદગીમાં ય મોઢું મલકતું રાખવાની કળા/ડૉ.મનુ કોઠારી

માંદગીમાં ય મોઢું મલકતું રાખવાની કળા/ડૉ.મનુ કોઠારી અભિયાન//–15 એપ્રિલ 2006 વાર્ષિક અંક સૌ પ્રથમ આપણે એ સ્વીકારી લેવું જોઇએ કે માંદગી કોઇ આપત્તિ કે અભિશાપ નથી. આપણે એવું માની બેઠા છીએ કે આપણું શરીર હંમેશાં આદર્શ સ્થિતિમાં જ રહેવું જોઇએ,

Posted in miscellenous

શ્રીકૃષ્ણની વિષ્ટિ/બાળકોનું મહાભારત

શ્રીકૃષ્ણની વિષ્ટિ બાળકોનું મહાભારત/રમણલાલ નાનાલાલ શાહ/વિરલ પ્રકાશન ભાગ:ચોથો શ્રીકૃષ્ણની વિષ્ટિ મહારાજ યુધિષ્ઠિરે કૃષ્ણ આવ્યા એટલે એમને આદરમાન સાથે એકાંત જગામાં બોલાવ્યા, ને હવે શું કરવું તે પૂછ્યું. શ્રીકૃષ્ણે વિચાર કરીને કહ્યું: “દુર્યોધનના સલાહકારો દુષ્ટ છે. એને માથે મોત ભમે છે.

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 558,315 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો