હાલો ગલૂડાં રમડવા જી રે !/ઝવેરચંદ મેઘાણી

હાલો ગલૂડાં રમડવા જી રે !/ઝવેરચંદ મેઘાણી

123(1)

 

[શેરીમાં કૂતરી વિવાય એ બાળકો માટે આનંદ, ન્રુત્ય અને પશુપ્રેમના ઉમળકા ઠલવવાનો અવસર બને છે ]

                       કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડીયાં,

                         ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે,

                              હાલો ગલૂડાં રમાડવા જી રે !

                        માડીને પેટ પડી ચસ ! ચસ ! ધાવે,

                        વેલે ચોંટીયાં જેમ તૂરિયાં રે !

                                હાલો ગલૂડા રમાડવા જી રે!

 

                        માતાને માથડે ચડતાં ને ચાટતાં-

                           જોગણનાં જાણે લટૂરિયાં રે

                                હાલો ગલૂડીયા રમાડવા જી રે !…

બાને વા’ લા’ છે જેમ વીરો ને બેની

   કાળવીને વા’લાં કુરકુરિયા જી રે,

        હાલો ગલૂડીયા રમાડવા જી રે !

મોટા થસે ને મારી શેરી સાચવશે,

   જાગશે રાતે બહાદુરીયાં રે,

        હાલો ગલૂડીયા રમાડવા જી રે

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 252,594 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: