બોલીએ ના કંઈ/ રાજેન્દ્ર શાહ

 

 logo-download

બોલીએ ના કંઈ/ રાજેન્દ્ર શાહ

 

બોલીએ ના કંઈ (2)

આપણું હ્રદય ખોલીએ ના કંઈ,

નેણ ભરીને જોઈલે વીરા,

વ્હેણના પાણી ઝીલનારું

તે સાગર છે વા કૂપ.

બોલીએ ના કંઈ…

વનવેરાને મારગ વીજન,

સીમ જ્યાં કેવળ ગૂંજતી સૂની,

આપણું ગાયું ગાન;

ગામને આરે હોય બહુ જણ,

લખનો મેળો મળિયો રે

ત્યાં કોણને કોની તાન?

વનમાં જાવું એકલ વીરા !

તારલિયો અંધાર કે ઓઢી

રણનો દારુણ ધૂપ

બોલીએ ના કંઈ….

આપણી વ્યથા,

અવરને મન રસની કથા,

ઈતર ના કંઈ તથા;

જીરવી એને જાણીએ વીરા,

પ્રાણમાં જલન હોય ને તોયે

ધારીએ શીતળ રૂપ.

બોલીએ ના કંઈ…

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 252,594 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: