હાસ્યને હિંડોળે

 

172_tanavana767

તાજેતરના બજેટમાં હસવા પર કોઈ ટેક્ષ કે ડ્યુટી નાખવામાં આવી નથી, એટલે ચાલો થોડું હસીએ:

* યોગબાબા કહે છે ‘સારી તબિયત માટે ‘સાંસ’(શ્વાસ) પર કંટ્રોલ કરો. ’, હવે બાબાને કોણ સમજાવે માણસોથી પત્ની કંટ્રોલ નથી થતી, ત્યાં સાંસ પર કંટ્રોલ ક્યાંથી કરવો?

————————————————————————————

  • પંજાબની ટ્રેનમાંવૉર્નિંગ લખી હતી ‘ટિકિટ લીધા વગર યાત્રા કરનાર હોશિયાર !’

       સંતા: વાહ રે વાહ ! અમે ટિકિટ લીધી એટલે અમે બેવકુફ, એમ જ ને !!!

  • ડૉક્ટર: સારી તબિયત માટે હર હંમેશ કસરત કરવી ફૂટબોલ, ક્રિકેટ કે હોકી જેવી રમતો રમવી.

     ચંદુ: ડૉક્ટર સાહેબ, હું તો રોજ આ રમતો રમું છું.

     ડૉક્ટર: અચ્છા, કેટલા કલાક રમે છે?

   ચંદુ: જ્યાં સુધી મારા મોબાઈલમાં બેટરી હોય ત્યાં સુધી.

  • પહેલો ચોર: ઑહ ! પોલિસ આવી રહી છે, ઉતાવળ કર, જલ્દીથી બારીમાંથી કુદી પડીએ.
  • બીજો ચોર: અરે ભાઈ, આ તો 13 મો માળ છે.

       પહેલો ચોર: અત્યારે વહેમી થવાનો વખત નથી, જલ્દી કર !

—————————————————————-

* ભગવાન એક ભક્ત પર પ્રસન્ન થયાં અને કહ્યું ‘માગ ! માગે તે આપું.’

બહુ વિચારીને ભક્તે કહ્યું ‘મને આવતા ભવમાં વાંદો બનાવજો પ્રભુ !’

ભગવાન: ‘અરે વાંદો કેમ?’

ભક્ત: ‘મારી પત્ની ફક્ત વાંદાથી જ ડરે છે.’

————————————————————–

* ચંગુ: માણસ કેવો હોય?

મંગુ: નરકમાં પણ મળી જાય તો પણ કહે ‘અબે યાર ! પેલી યમરાજની છોકરી જોઈ, આગ છે    આગ !’

ચંગુ: સ્ત્રી કેવી હોય ?

મંગુ: સ્વર્ગમાં પણ મળી જાય તો કહે ‘પેલી અપ્સરાને જોઈ, કોઈ જાતની ડ્રેસીંગ સેંસ જ નથી.’

——————————————————————-

ઋણ સ્વીકાર:  ‘આનંદ-ઉપવન ‘માસિક /જુલાઈ 2014

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: