હું કવિતા લખું છું એ મૂર્ખામી છે?

 

હું કવિતા લખું છું એ મૂર્ખામી છે?

બે ઘડી મોજ વિભાગ/ આનંદ ઉપવન માસિક/આઠમો અંક, જુલાઈ2014/પાનું: 59

જ્યોતીન્દ્ર દવે સુરતની કોલેજમાં કામ કરતા હતા ત્યારે કવિ નાનાલાલનું વ્યાખ્યાન એ કોલેજમાં યોજવાનું નક્કી થયું. કવિને અતિથિગૃહથી સભાખંડ સુધી માનપૂર્વક લઈ આવવાની જવાબદારી જ્યોતીન્દ્રભાઈને સોંપાઈ. તેમણે અતિથિગૃહ જઈને વિવેકપૂર્વક પોતાનો પરિચય કવિને આપ્યો. કવિએ વિવેકપૂર્વક પૂછ્યું: ‘તમે કવિતા લખો છો?’ હાજરજવાબી જ્યોતીન્દ્રભાઈના મોંમાંથી આપોઆપ જવાબ સરી પડ્યો ‘એવી મૂર્ખાઈ હું નથી કરતો.’પણ આ સાંભક્ળીને કવિ તો ધૂંવાંપૂવાં થઈ ગયા: એટલે હું કવિતા લખું છું એ શું મૂર્ખામી છે? અને પછી તેમણે રિસાઈને વ્યાખ્યાન માટે જવાની ના પાડી દીધી. કોલેજના સત્તાવાળાઓ ગભરાયા. કવિને હવે મનાવવા કઈ રીતે? જ્યોતીન્દ્રભાઈ ફરી કવિ પાસે ગયા અને કહ્યું: ‘સાહેબ ! મારા કહેવાનો અર્થ એ હતો કે જો હું કવિતા લખું તો તે મૂર્ખાઈ ગણાય.પણ જો આપ કવિતા ન લખો તો તે મૂર્ખાઈ ગણાય.’ જ્યોતીન્દ્રભાઈની ચતુરાઈથી કવિ ખુશ થયા, ખડખડાટ હસી પડ્યા, અને બોલ્યા: ‘ચાલો સભાસ્થળે. કવિતા ન સંભળાવીને હું મૂર્ખ ઠરવા નથી ઈચ્છતો.

—————————————————————’

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: