હાલો ગલૂડાં રમડવા જી રે !/ઝવેરચંદ મેઘાણી

હાલો ગલૂડાં રમડવા જી રે !/ઝવેરચંદ મેઘાણી

 

[શેરીમાં કૂતરી વિવાય એ બાળકો માટે આનંદ, ન્રુત્ય અને પશુપ્રેમના ઉમણાકા ઠલવવાનો અવસર બને છે ]

                       કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડીયાં,

                         ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે,

                              હાલો ગલૂડાં રમાડવા જી રે !

                        માડીને પેટ પડી ચસ ! ચસ ! ધાવે,

                         વેલે ચોંટીયાં જેમ તૂરિયાં રે !

                                હાલો ગલૂડા રમાડવા જી રે!

                       

                        માતાને માથડે ચડતાં ને ચાટતાં-

                          જોગણનાં જાણે લટૂરિયાં રે

                                હાલો ગલૂડીયા રમાડવા જી રે !…

                  બાને વા’ લા’ છે જેમ વીરો ને બેની

                         કાળવીને વા’લાં કુરકુરિયા જી રે,

                        હાલો ગલૂડીયા રમાડવા જી રે !

                મોટા થશે ને મારી શેરી સાચવશે,

                             જાગશે રાતે બહાદુરીયાં રે,

                        હાલો ગલૂડીયા રમાડવા જી રે.

      

  

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,734 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: