હું અને તું//(‘વિટંબણાને વિસામોમાંથી સાભાર )’

જન્મભૂમિ-5મી મે 2014ને સોમવાર ‘મેઘધનુષ ‘વિભાગમાંથી

 

હું અને તું

છલોછલ ભરાયેલી લાગણીઓ ,

વર્ષો  જૂની લાગણીઓ,

એકજ સ્પર્ત્શમાં અશ્રુ લાવી જાય છે,

ને મારું એકલપણું વિસરાઈ જાય છે.

હું ને તું ના પ્રાસમાં,

દુનિયાનો ત્રાસ ભુલાઈ જાય છે,

મારા અને તારા સમંન્વયમાં

બધું નિરાકાર બની જાય છે.

યાદો ભરેલા વંટોળિયામાં

તારા નામની રજકણ પથરાઈ જાય છે.

બંધ પડેલી બંને પાંપણોમાં

તારો આકાર ઘર કરી જાય છે.

ને એક જ સ્પર્શમાં તું

યાદ આવી જાય છે.

એકલપણું વિસરાઈ જાય છે.

(‘વિટંબણાને વિસામોમાંથી સાભાર )’

 

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: