મનુષ્ય બીજું શું આપી શકે?

172_tanavana767

 

મનુષ્ય બીજું શું આપી શકે?

[‘તાણા-વાણા:9 /સંપાદક:ઉમેદ નંદુ ’પાનાનં: 172 માંથી]

            સાચા અર્થમાં સમૃદ્ધ માણસ તે

            નથી જેની પાસે ઘણુંબધું છે,

      પણ તે છે જે ઘણું બધું આપી શકે છે.

            મનુષ્ય બીજું શું આપી શકે?

        પૈસા, સાધનો આ બધું ઠીક છે.

  આપી શકાય તેવી વસ્તુ તો એક જ છે.

      પોતાનું હ્રદય-પોતાનું જીવન.

 જીવન આપવું એટલે પોતાની અંદર જે

  કાંઈ જીવંત છે-જ્ઞાન-ઉત્સાહ, રસ,

      રમૂજ,આનંદ, સ્નેહ અને ઉદાસી

      પોતાના પ્રિય પાત્ર સાથે વહેંચવાં.

      આ આપ્યા પછી શું લેવાનું રહે ?

આપવામાં જ અત્યંત આગ્રહની પ્રાપ્તિ થાય છે.

      આ આપવાનું આપનારને લેનાર અને

      દેનારને આપનાર બનાવી દે છે.

પરસ્પરની આ આપ લે બંનેને પોતાની

અંદર કોઈ નવી સત્તાના જન્મના આનંદનો

      કૃતજ્ઞતાપૂર્વક અહેસાસ કરાવે છે.

ghp001

 

 

——————————————————-

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,964 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: