થોભ્યાનો થાક//સુરેશ દલાલ

logo-downloadથોભ્યાનો થાક//સુરેશ દલાલ

[કવિએ અજંપાને  કેવો અદ્ ભુત રીતે વ્યક્ત કર્યો છે.]

 

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય

       હવે પંથ મારો ચાલે તો ચાલું:

 પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર

        અને ઊઘડે ત્યાં સળગે અજવાળું;

 વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે

           વેરી દઉં હોંશભેર વાત;

જંપ નહીં જીવને આ એનો અજંપો

        ને ચેનથી બેચેન થાય રાત.

 અટકે જો આંસુ તો ખટકે;ને  લ્હાય મને 

        થીજેલાં બિંદુઓ જો ખાળું !

સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં

        ને મારે એકાન્ત હું અવાક્ :

 

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં

        થોભ્યાનો લાગે છે થાક.

 આંખડીના પાણીને રોકી રોકીને, કહો–

             કેમ કરી સ્મિતને સંભાળું?

 

 —————————————

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “થોભ્યાનો થાક//સુરેશ દલાલ
  1. Uday કહે છે:

    I love this site. Can you please get me poem by Shri Mansukhlal Jhaveri called “Putri Vidai”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: