અપીલ-મિલાપની વાચનયાત્રા

       
 

મિલાપની વાચનયાત્રા :1950તથા 1952માંથી  “.www.gopalparekh.wordpress.com…..”  પર મૂકાયેલ લેખો

ક્રમ રચના મૂકાયાની તારીખ
1 વિદાય-ઝવેરચંદ મેઘાણી 16મી નવેમ્બર,2013
2. આથમતી સંસ્કૃતિનો છેલ્લો જ્યોતિ-નાનાભાઈ ભટ્ટ 19મી નવેમ્બર,2013
3. મજૂરીનો મોભો—વિનોબા ભાવે 20મી નવેમ્બર,2013
4 સત્યવ્રત-ઉમાશંકર જોશી 20મી નવેમ્બર,2013  
5 નિરાશાનો દૂત-ગગનવિહારી મહેતા 23મી નવેમ્બર,2013
6 જુવાનોને શરમાવનારા-રામુ ઠક્કરવિરલ લોકસેવક- મેનકા ગાંધી 26મી નવેમ્બર,2013
7 જૂનું ઘર-ઉપેન પંડ્યા 28મી નવેમ્બર,2013
8 ક્યે અખાડે જઈશું? –ઝવેરચંદ મેઘાણી 29મી નવેમ્બર,2013
9 ભાષણો દઈ ભાગી ન જાઓ !—ઝવેરચંદ મેઘાણી 30મી નવેમ્બર,2013
               ડિસેમ્બર,2013  
  મિલાપની વાચનયાત્રા:1952  
10 માધી*ને છોકરો—રવિશંકર મહારાજ  3જી ડિસેમ્બર,2013
11 ભાડે આપવાની છે દસ કરોડ મધમાખી 3જી ડિસેમ્બર,2013
12 બાપુની વેદના મૂર્તિ-બ્રજકૃશ્ણ ચાંદીવાલા 7મી ડિસેમ્બર,2013

   

મા ગૂર્જરીના રસિકો,

        મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા સંપાદિત “મિલાપની વાચનયાત્રા” શ્રેણી મને બહુ રસપ્રદ લાગી છે. આ સંપાદિત સામગ્રી જો શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આવે (ઈન્ટરનેટના માધ્યમથી કે લેખની પ્રિન્ટ નકલ કાઢીને)તો વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી નીવડી શકે.કોઈપણ ગુજરાતી વાચકને રસ પડે તેવી આ સામગ્રી  છે. આપણે વધુ ને વધુ વાચકો સુધી આ માહિતી પહોંચાડીએ તો એ ‘મા ગૂર્જરીને ચરણે’  ધરેલી મહામૂલુ અર્પણ  હશે.

        આ વાચનયાત્રાના બને તેટલા પુસ્તકો ઈ-બુક તરીકે મૂકવાનો અભરખો છે.

        આપના પ્રતિભાવ જાણીને મને જરૂર આનંદ થશે.

        આવજો,

        ગોપાલ હ.પારેખના જયગૂર્જરી

 

 

‘જન્મભૂમિ ’ ના સોમવાર તારીખ 11/11/2013 ના રોજ પાના નંબર 4 પર પ્રસિદ્ધ થયેલ માહિતી

                            મિલાપની વાચનયાત્રા 

સાર્થક વાંચનમાં રસ ધરાવનારાઓ ‘મિલાપ’ સામયિક ની પચીસ વર્ષની યાત્રાથી પરિચિત હોયજ.ગુજરાતી ભાષામાં રીડર્સ ડાયજેસ્ટ પ્રકારનું સામયિક ચલાવવાની અને અમેરિકામાં પત્રકારત્વનું ભણવા સાથે પુસ્તક સર્જન વિતરણની ત્યાંની સુંદર પદ્ધતિ જોઈ તેને ગુજરાતમાં લાવવાની ઉમેદથી મહેન્દ્ર મેઘાણીએ ‘મિલાપ’ અને ‘લોકમિલાપ’ શરૂ કર્યાં અને તે દ્વારા સફળતાપૂર્વક હજારો વાચકો સુધી ગુજરાતનાં, ભારતના અને વિશ્વનાં ઉત્તમ સાહિત્યને સતત પહોંચાડતા રહ્યા.

        ‘મિલાપ’ની વાચનયાત્રાના ઉત્તમ અંશો હવે પુસ્તક રૂપે પ્રગટ થઈ રહ્યા છે. હાલ 1950,1951,1952 અને 1953 આ ચાર પુસ્તકો પ્રગટ થયાં છે.

       આ વર્ષના અંતે 1954 થી 1958ના ચાર ભાગ આવશે અને પછી ક્રમશ: 1978 સુધી આ શ્રેણી લંબાશે.દરેક પુસ્તકની કિંમત રૂ.50 છે. સેટની કિંમત રૂ.200. પાંચ કે વધુ સેટ મંગાવનારને સેટ દીઠ રૂ. 150 લેખે મળશે. કોઈ એક વર્ષના પુસ્તકની પાંચ કે વધુ નકલ મંગાવનારને નકલ દીઠ રૂ.40 લેખે મળશે.

       જોઈતા સેટ-નકલની કિંમતનો ચેક ‘લોકમિલાપ’ના નામનો મોકલવાથી તરત પુસ્તકો રવાના થશે. સરનામું: લોકમિલાપ ટ્રસ્ટ, પો.બો.23, સરદારનગર, ભાવનગર 364001 ફોન: 0278-2566402

e-mail: lokmilap@gmail.com

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 261,093 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: