તો એ વંદે માતરમ્ જ છે//–મૃગાંક શાહ(વડોદરા)

તો એ વંદે માતરમ્ જ છે

 

ગમે ત્યાં ના થૂંકો તો એ વંદે માતરમ્ જ છે,

દેશને તમે પહેલા સ્થાને મૂકો તો એ વંદે માતરમ્ જ છે.

 

કચરો ના ફેંકો છુટ્ટો તો એ વંદે માતરમ્ જ છે,

વિદેશીઓને સરેઆમ ના લૂંટો તો એ વંદે માતરમ્ જ છે.

 

સિગારેટો જાહેરમાં ના ફૂંકો તો એ વંદે માતરમ્ જ છે,

કોઈનું પણ ખરાબ કરતા ચૂકો તો એ વંદે માતરમ્ જ છે.

 

રડતા બાળકનાં આંસુ લૂછો તો એ વંદે માતરમ્ જ છે,

‘‘કેમ છે?’’, એવું બીમારને પૂછો તો એ વંદે માતરમ્ જ છે.

 

સત્યનો ઝંડો રાખો ઊંચો તો એ વંદે માતરમ્ જ છે,

ભ્રષ્ટાચારીઓને જો તમે ખૂંચો તો એ વંદે માતરમ્ જ છે.

 

કોઈને માન આપવા ઝૂકો તો એ વંદે માતરમ્ જ છે,

દેશ માટે કશુંક પણ કરવા ઊઠો તો એ વંદે માતરમ્ જ છે.

 

–મૃગાંક શાહ(વડોદરા)

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,834 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: