આંખ તો મારી……/સુરેશ દલાલ

આંખ તો મારી……/સુરેશ દલાલ

[વૃદ્ધાવસ્થાનું સચોટ ચિત્રણ]

આંખ તો મારી આથમી રહી

                  કાનના કૂવા ખાલી.

એક પછી એક ઇન્દ્રિય કહે:

                  હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણજારાનો

                  નાકથી છૂટે નાતો,

ચીમળાયેલી ચામડીને હવે

                  સ્પર્શ નથી વરતાતો.

સુક્કા હોઠની પાસે રાખો

                  ગંગાજળને ઝાલી.

 એક પછી એક ઇન્દ્રિય કહે:

                  હમણાં હું તો ચાલી.

      નસના ધોરી રસ્તા તૂટ્યા

                        લોહીના ડૂબે લય.

      સ્મરણમાં તો કાંઈ કશું નહીં:

                        વહી ગયેલી વય.

      પંખી ઊડ્યું જાય ને પછી

                              કંપે જરી ડાળી.

=========================================

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: