ગુર્જરી ગિરા//–ઉમાશંકર જોશી. [રોજ રોજની વાચનયાત્રા: 3]//લોકમિલાપ

      ગુર્જરી ગિરા

જે જન્મતાં આશિશ હેમચંદ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હીંચોલ્યાં મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં-

–અખા તણે નાદ ચડી ઉમંગે,

આયુશ્યમતી લાડલી પ્રેમભટ્ટની,

દૃઢાયુ ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાંતે દલપત્તપુત્રે,

તે ગુર્જરી ધન્ય બની ઋતુંભરા

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી.

–ઉમાશંકર જોશી.

[રોજ રોજની વાચનયાત્રા: 3 //પાનું 5]

વિશે

I am young man of 77+ years

Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: