ગીતાધ્વનિ [નોંધ:કિશોરલાલ ઘ. મશરૂવાળા રચિત ‘ગીતાધ્વનિ’(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ) પહેલીવાર 1934માં પ્રસિદ્ધ થયું 2009 સુધીમાં તેની કુલ 2,40,000પ્રત છપાઈ. આ પુસ્તક નવજીવન ટ્ર્સ્ટ તરફથી રાહત દરે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ] અધ્યાય 6 ઠ્ઠો ચિત્તનિરોધ શ્રીભગવાન બોલ્યા–…