ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડલ ( ગુજરાતી ભાષા ની ઓળખ તથા માતૃભાષાનું સંવર્ધન )

માત્ર ક્લિક કરો આ લિંક પર

1) http://www.gujaratilexicon.com

2) http://www.bhagwadgomandal.com

ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.

આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડલ ( ગુજરાતી ભાષા ની ઓળખ તથા માતૃભાષાનું સંવર્ધન )
  1. Gujaratilexicon કહે છે:

    આદરણીય ગોપાલભાઈ,

    આપના ત્વરિત પ્રતિભાવ બદલ અને આપે આપના બ્લોગ ઉપર ગુજરાતીલેક્સિકોનનો લોગો અને લિંક મૂકી તે બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,964 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: